Maa-Baap Ke Liye Dil Choo Lene Wali Shayari

Mandir, Masjid, Gurudwara... har jagah ghum kar dekh liya maine, Sukoon toh bas Maa ki godi aur Baap ke saaye mein hi mila. Duniya ki har daulat pheeki lagti hai us waqt, Jab thak kar ghar lauto aur Maa kahe—Beta, khana khaya?"

લોકો ભલે ગમે તે કહે મારા વિશે,

લોકો ભલે ગમે તે કહે મારા વિશે,

મને તો મારી સાદગી અને મારો અંદાજ વ્હાલો છે."

  • "સમય બદલાશે તો નસીબ પણ બદલાશે,

    બસ તારી મહેનત કરવાની જીદ ન બદલાવી જોઈએ.

  • મંજિલ મળે કે ન મળે એ તો નસીબની વાત છે, પણ પ્રયત્ન જ ન કરીએ એ તો ખોટી વાત છે.



  •  

    👹કિનારે બેસીને લહેરો જોવાથી કંઈ નથી મળતું,

     

  • કિનારે બેસીને લહેરો જોવાથી કંઈ નથી મળતું,

    જો મોતી જોઈએ છે, તો મધદરિયે ડૂબકી મારવી જ પડે."

  • "હારવાની ફિકર છોડીને બસ ચાલતા શીખો,

    રસ્તાઓ પોતે જ તમને મંજિલ સુધી લઈ જશે.

  • 👹👰👧👧👨👨👼

  • જે માણસ હાર્યા પછી પણ હસતો રહે, એ જીતેલા માણસની જીતની ખુશી પણ છીનવી લે છે.

  • 👌👃Best Gujarati Love Shayari 2026 | દિલને સ્પર્શી જાય તેવી શાયરી

    તારી સાથેની એક પળ પણ આખી જિંદગી જેવી લાગે છે,

    બાકી તો આખી દુનિયા ખાલી એક અફવા જેવી લાગે છે.

    💙💙👌👌👃😕😕

    શબ્દો તો માત્ર માધ્યમ છે મારી લાગણીઓ વ્યક્ત કરવાના,

    બાકી તારા માટેનો મારો પ્રેમ તો મૌનમાં પણ છલકાય છે.


  • યાદોના પાના તો રોજ ઉથલાવીએ છીએ, બસ તફાવત એટલો છે કે ક્યારેક ખુશી મળે છે તો ક્યારેક આંખ ભીની થાય છે."

  • Teacher-Student Jokes

     

    Teacher-Student Jokes

    • Teacher: "Batao, Chand par pehla kadam kisne rakha?"

    • Pappu: "Neil Armstrong ne."

    • Teacher: "Aur doosra?"

    • Pappu: "Madam, itna bada risk kaun lega? Doosra bhi usne hi rakha hoga!"










    Husband-Wife Jokes (Pati-Patni)

  • Pati: "Aaj khane mein kya banaya hai?"

  • Patni: "Zeher banaya hai, kha lo!"

  • Pati: "Tum hi kha lo, main toh aaj bahar khana khaunga!"

  • 👽👽👿👽💚💜👫


  • સંબંધોની અનોખી દુનિયા દૂરી અને નિકટતા હૃદયના અતૂટ બંધન લાગણીઓના વહેણ શબ્દો વગરનો સ્નેહ

     સંબંધોની માયા પણ કેવી અજબ હોય છે,

    દૂર રહીને પણ એ કેટલા નજીક હોય છે.



            સાહેબ, અંતર ભલે કિલોમીટરમાં હોય, 

            પણ જો યાદો સાચી હોય ને, 

            તો વ્યક્તિ હંમેશા શ્વાસમાં જ હોય છે."


    💚💛😂😂😁


    સંબંધો ક્યારેય નકશાની સરહદો નથી જોતા.

    સાચો સ્નેહ તો એ છે જે આંખ બંધ કરો અને

     સામે દેખાય. ક્યારેક સાથે રહીને પણ લોકો 

    અજાણ્યા હોય છે, અને ક્યારેક જોયા વગર 

    પણ કોઈ હૃદયના ધબકારા બની જાય છે.

    Tanhai aur Intezar (Sad/Longing) Shayari

    Humne toh maangi thi har dua mein khushi teri,

     

    Par humein kya pata tha ki teri khushi mein hum hi nahi.

     

    Likha tha kashish hai tujhme par ab likha hai ki zehar hai,

     

    Teri yaadon ka silsila mere dil mein kehar hai.

    Zindagi (Life Lessons) Shayari

           Waqt sabko milta hai zindagi badalne ke liye,


    Par zindagi dobara nahi milti waqt badalne ke liye."

     

    "Manzil mile na mile ye toh muqaddar ki baat hai,

     

    Hum koshish bhi na karein ye toh galat baat hai."

    Ye un logo ke liye jo ishq ka izhaar karna chahte hain

    Tumhari ek jhalak ke liye taras jata hai dil,

     

    Tum meri woh dua ho jise har pal mangta hai dil."

     

    "Zindagi ki har khushi tere naam kar doon,

     

    Bas ek baar keh do ki tum sirf mere ho.

    પ્રેરણાત્મક શાયરી અને ક્વોટ્સ | Motivational Shayari

     "કિનારે બેસી રહેવાથી મોતી નથી મળતા,

     મધદરિયે ડૂબકી તો લગાવવી જ પડે છે."

    "સીડીઓ તેમને મુબારક જેમને અગાશી સુધી જવું છે,

     

    મારી મંઝિલ તો આકાશ છે, રસ્તો મારે  જાતે બનાવવો છે."

    દિલને સ્પર્શી જાય તેવી હિન્દી-ગુજરાતી શાયરી

     ખિસ્સા ખાલી હોય તો પણ ક્યારેક મેળાઓ માણી લેવા, 

    કારણ કે જિંદગીના છેલ્લા શ્વાસ માટે કોઈ ટિકિટ નથી હોતી."


     

    "खामोशियाँ ही बेहतर हैं जनाब, 

    लफ़्ज़ों से अक्सर लोग रूठ जाया करते हैं।


         इन जो जो क्स के के जरि रि ए हं हंसी सी -मजा जा क का का आनं नंद ली ली जि जि ए और अपने ने दो दो स्तों तों और परि रि वा वा र के के सा सा थ सा सा झा झा की की जि जि ए। हं हंसी सी ही ही सबसे से अच्छी च्छी दवा वा है है!

    શ્રેષ્ઠ ગુજરાતી જીવન શાયરી | Best Life Status in Gujarati

     "લોકો કહે છે કે બદલાઈ ગયા છો તમે, 


    હવે તૂટેલા કાચ તો વાગવાના જ ને સાહેબ!"


    પરિસ્થિતિ ગમે તે હોય સાહેબ, 💛💚💜

     

    બસ સ્મિત જાળવી રાખજો, દુનિયા તો

     

    હસાવવા બેઠી જ છે."

    💕💔 पत्नी : तुम मुझे कि तना प्या र करते हो ?

    1.     पत्नी : तुम मुझे कि तना प्या र करते हो ?

            पति : गि न नहीं सकता ।

            पत्नी : फि र भी ?

            पति : जि तना तुम करवा चौ थ के दि न खा ना खा ती हो ।


    2.     पत्नी : अगर मुझे कुछ हो गया तो ?

            पति : तो मैं भी नहीं रहूंगा ।👫💕💕💔💔

            पत्नी (खुश हो कर): तुम मेरे बि ना नहीं रह पा ओगे?

            पति : नहीं , मैं इतना खुशी से नहीं रह पा ऊंगा ।



    Funny Jokes, Husband Wife Jokes, Hindi Jokes, E-book.


  • 😂 Pappu ki Shadi aur Khatarnak Beizzati! 😂

     Pappu:Papa, mujhe ek ladki bahut pasand hai,                   

    main usse shadi karna chahta hoon." 

    Papa:   Kya woh bhi tujhe pasand karti hai?" 

    Pappu:    Haan papa, poore 15 minute tak mujhe 

    ghoorti rahi, phir boli—SHAKAL  DEKHI HAI APNI!" 😂


    😂Jab Pati ne kiya dimaag ka istemal! 😂

    Patni: "Aji sunte ho, hamari shaadi ki 10th anniversary aa rahi hai... Kya plan hai?" 😍


    Pati: "Main tumhe Switzerland lekar jaunga!" 🇨🇭


    Patni (Khush hokar): "Arre waah! Yeh toh bohot mehnga hoga... Phir 20th anniversary par kya karoge?"


    Pati: "Tab main tumhe wahan se wapas lene jaunga!" 🏃‍♂️💨

    ❤️🌊 તારી યાદોનો દરિયો – રોમેન્ટિક ગુજરાતી શાયરી | Best Romantic Shayari 2026

     તારી યાદોનો દરિયો એટલો ઊંડો છે કે,

     ડૂબવાની મજા પણ કંઈક અલગ છે. ❤️🌊

         કેટલીક યાદો એવી હોય છે જે આપણને ક્યારેય એકલા નથી છોડતી. જ્યારે પ્રેમ સાચો હોય, ત્યારે તેની યાદોમાં ડૂબવું પણ એક લ્હાવો છે. આજે એવી જ એક દિલને સ્પર્શી જાય તેવી શાયરી તમારા માટે...


    તારી યાદોનો દરિયો એટલો ઊંડો છે કે,

    ડૂબવાની મજા પણ કંઈક અલગ છે... 

    તારા સ્મિતની એક ઝલક મેળવવા માટે, 

    આખી જિંદગી રાહ જોવાની મજા પણ કંઈક અલગ છે.




    • Gujarati Love Shayari 2026

    • Emotional Yaad Shayari Gujarati

    • Romantic Deep Love Quotes

    • Kaushik Ni Sayri Latest Post

    • Best Gujarati Status for Instagram

    હૃદયના ઊંડાણથી લખાયેલી શાયરીઓ માટે ફોલો કરો: @dilthigujarati2 ✍️ લિંક બાયોમાં છે! 🔗

    💛તમારા પ્રેમ માટે શ્રેષ્ઠ રોમેન્ટિક શાયરી અને સુંદર ફોટા

     



    "શું તમે તમારા પ્રિયજનને પ્રેમનો એકરાર કરવા માટે શ્રેષ્ઠ શાયરી શોધી રહ્યા છો? વાંચો આ ખાસ ગુજરાતી પ્રેમ શાયરી જે તમારા દિલની વાતને શબ્દોમાં ઉતારશે. ઈમેજ સાથે ડાઉનલોડ કરો અને શેર કરો."  💚💚💛💛💛💜


    "ક્યારેક શબ્દો ઓછા પડે છે પણ લાગણીઓ અસીમ હોય છે. 💖 તમારી દિલની વાત કહેવા માટે આ સુંદર ગુજરાતી શાયરી શેર કરો. વધુ આવી જ સુંદર શાયરીઓ માટે અમારી વેબસાઇટની મુલાકાત લો! ✨"


    💖Pyar Ki Behtareen Shayari

     Nazrein milein toh unse ek qaraar aata hai, 

    Unki muskurahat se fizaon mein naseem ka ehsaas aata hai,

     Kuch bhi na kahein toh dil sab samajh jaata hai, Haan,

    bas isi ehsaas ko "Pyar" kaha jaata hai.