Showing posts with label Love Shayari Gujarati Shayari Sad Shayari. Show all posts
Showing posts with label Love Shayari Gujarati Shayari Sad Shayari. Show all posts

અધૂરી મહોબ્બત અને મીઠી યાદો 🥀

 કોઈને ચાહવું એ રમત નથી,

દિલની વાત કહેવી એ કોઈ કળા નથી... 

અમે તો ડૂબ્યા છીએ એમના પ્રેમમાં એ રીતે, 

કે હવે કિનારો મળે તો પણ કોઈ આશા નથી.🙊😈💗💘

        આ શાયરી એવા લોકો માટે છે જે પ્રેમમાં નિષ્ફળ ગયા છે છતાં તેમની યાદોને દિલમાં સાચવીને બેઠા છે. આશા છે કે તમને આ લાગણી ગમશે.