#KaushikNiShayri #AdhuriMohabbat #HindiShayari #Khamoshi #DilKiBaat #Jazbaat
લોકો ભલે ગમે તે કહે મારા વિશે,
મને તો મારી સાદગી અને મારો અંદાજ વ્હાલો છે."
"સમય બદલાશે તો નસીબ પણ બદલાશે,
બસ તારી મહેનત કરવાની જીદ ન બદલાવી જોઈએ.
મંજિલ મળે કે ન મળે એ તો નસીબની વાત છે, પણ પ્રયત્ન જ ન કરીએ એ તો ખોટી વાત છે.
No comments:
Post a Comment