#KaushikNiShayri #AdhuriMohabbat #HindiShayari #Khamoshi #DilKiBaat #Jazbaat
થાકીને બેસી જવાથી મંજિલ નથી મળતી,
લડવું પડે છે નસીબ સાથે, હિંમત નથી હારતી,
જે હસતા મોઢે મુશ્કેલીઓને આવકારે છે,
દુનિયા પણ એવા જ લોકોના ઉદાહરણ આપે છે.
No comments:
Post a Comment