#KaushikNiShayri #AdhuriMohabbat #HindiShayari #Khamoshi #DilKiBaat #Jazbaat
યાદોનું પણ પોતાનું એક અલગ જ આકાશ હોય છે,
જ્યાં વીતેલી પળોનો મીઠો અહેસાસ હોય છે...
ભલે તું પાસે નથી આજે મારી જિંદગીમાં,
પણ તારા વગરની દરેક ક્ષણ પણ તારી જ ખાસ હોય છે.
No comments:
Post a Comment