રોમેન્ટિક શાયરી
તારી આંખોમાં મેં આખું આકાશ જોયું છે, બસ હવે એમાં ખોવાઈ જવાની જ પ્યાસ છે.
તું હસતી રહે તો મારું જગત હસતું લાગે, બાકી તો આ દુનિયામાં બધું જ મને નકામું લાગે.
પ્રેમ એટલે કે તારું મારી પાસે હોવું નહીં, પણ તારા હોવાનો અહેસાસ મારી પાસે હોવો.
No comments:
Post a Comment